+91 98791 72560 pathik.vastuastrology@gmail.com
Vastu & Astrology Logo
Logo

કોમર્શિયલ વાસ્તુ (Commercial Vastu)

હોમ કોમર્શિયલ વાસ્તુ

Business Growth

વેપાર અને આર્થિક સમૃદ્ધિ માટે વાસ્તુ વિજ્ઞાન

કોમર્શિયલ વાસ્તુ એ દુકાન, ઓફિસ, શોરૂમ, હોટેલ કે કન્સલ્ટિંગ ચેમ્બરમાં કસ્ટમરનો ફ્લો વધારવા અને ફાઇનાન્સિયલ ગ્રોથ (આર્થિક ઉન્નતિ) મેળવવાનું વિજ્ઞાન છે. ખોટી દિશામાં બેસવાથી કે કેશ બોક્સ ખોટા ખૂણામાં હોવાથી વેપારમાં પ્રગતિ અટકી શકે છે.

આचार्य પથિક ઉપાધ્યાય દ્વારા તમારી દુકાન કે ઑફિસનું પંચતત્વ વિશ્લેષણ કરવામાં આવે છે, જેનાથી અટકેલા નાણાં પાછા મળે છે અને નફામાં સતત વધારો થાય છે.

Commercial Vastu Prosperity
Commercial Layouts

ઑફિસ કે શોપમાં ઓનરની બેઠક વ્યવસ્થા અને કેશ કાઉન્ટરની સચોટ દિશા નક્કી કરો.

તમારા વ્યવસાયનું વાસ્તુ તપાસો

ઈશાન ખૂણો (North-East Office Direction)

શ્રેષ્ઠ સ્થાન
  • રીસેપ્શન / કસ્ટમર વેઇટિંગ એરિયા
  • વોટર કુલર / પીવાનું પાણી
ત્યાગ કરવો
  • ઇલેક્ટ્રિકલ જનરેટર કે ટ્રાન્સફોર્મર
  • ભારે મશીનરી કે ભારે સ્ટોરેજ

શું તમારી દુકાન કે ઓફિસમાં વાસ્તુ દોષ છે? અત્યારે જ વોટ્સએપ પર ચર્ચા કરો.