હોમ વાસ્તુ સેવાઓ
પ્રાચીન વૈદિક ગણતરીઓ અને પંચતત્વના સિદ્ધાંતોના આધારે દરેક પ્રકારની પ્રોપર્ટી માટે સચોટ અને તોડફોડ વગરના સરળ ઉપાયો.
ઘર, બંગલો, ફ્લેટ કે પ્લોટ માટે મુખ્ય પ્રવેશદ્વાર, માસ્ટર બેડરૂમ, કિચન અને મંદિરની સચોટ ગોઠવણી દ્વારા સુખ-શાંતિની સ્થાપના.
દુકાન, શોરૂમ, કોમર્શિયલ ઓફિસ કે હોટેલ માટે આર્થિક ગ્રોથ અને ગ્રાહકોનો પ્રવાહ વધારવા માટે ઓનર કેબિન અને કેશ કાઉન્ટરનું આયોજન.
ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને મિલો માટે ભારે મશીનરી, કાચો માલ, ટ્રાન્સફોર્મર અને પાવર હાઉસના સ્થાનનું સંતુલન જેથી પ્રોડક્શન વધે.
નવા બાંધકામ માટેના પ્લાનિંગ અથવા જૂના મકાનના નકશા મોકલીને આચાર્યજી પાસેથી કમ્પ્લીટ રેમેડી રીપોર્ટ મેળવો.