શુભ વાસ્તુ
ઊર્જા સંતુલન થઈ રહ્યું છે...
+91 98791 72560 pathiku95@gmail.com
Vastu & Astrology Logo
Logo

ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ (Industrial Vastu)

હોમ ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ

Mass Production

ફેક્ટરી અને ફેબ્રિકેશન પ્લાન્ટ્સ માટે વાસ્તુ શિલ્પ

ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ એ ઉત્પાદન એકમો (Factories) મા પ્રોડક્શન વધારવાનું, લેબર (મજૂર) પ્રોબ્લેમ્સ ઘટાડવાનું અને મશીનરીમાં વારંવાર આવતા બ્રેકડાઉનને અટકાવવાનું ગહન શાસ્ત્ર છે. બોઇલર, જનરેટર, અને કાચા માલનો સંગ્રહ જો ખોટી દિશામાં હોય તો આખી ફેક્ટરી નુકસાનમાં જઈ શકે છે.

આચાર્ય પથિક ઉપાધ્યાય દ્વારા ઔદ્યોગિક પ્લાન્ટ્સમાં એનર્જી ફ્લો બેલેન્સ કરીને બિલ્ડિંગ કે ફેક્ટરીના બિઝનેસને સ્મૂધ અને અત્યંત નફાકારક બનાવવામાં મદદ કરવામાં આવે છે.

Industrial Vastu Architecture
Industrial Layouts

ભારે હાઇડ્રોલિક મશીનરી, રો મટીરીયલ યાર્ડ અને ટ્રાન્સફોર્મર સેટિંગ્સના ચોક્કસ લોકેશન લોગ્સ વેરીફાય કરો.

તમારી ફેક્ટરીનું વાસ્તુ તપાસો

ઈશાન ખૂણો (North-East Industrial Direction)

શ્રેષ્ઠ સ્થાન
  • અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક કે બોરવેલ
  • નાનું પૂજા મંદિર / ધ્યાન કેન્દ્ર
ત્યાગ કરવો
  • ભારે લોડિંગ વાહનોનું વજન કાઉન્ટર
  • ભઠ્ઠી (Furnace) કે બોઇલર યુનિટ

શું તમારી ફેક્ટરી કે મિલમાં પ્રોડક્શન લોસ છે? અત્યારે જ માર્ગદર્શન મેળવો.